આકૃતિમાં, આડી દોરીમાં તણાવ $30\,N$ છે. પદાર્થ $B$ નું વજન શોધો.

  • A
    $30\sqrt{2}\,N$
  • B
    $30\,N$
  • C
    $15\,N$
  • D
    $60\,N$

Explore More

Similar Questions

$8 \ kg$ દળનો એક બ્લોક છત પરથી $3 \ m$ લંબાઈના દોરડા વડે લટકાવવામાં આવ્યો છે. બ્લોક પર આડું $40 \ N$ બળ લગાડવામાં આવે છે. તો સંતુલન સ્થિતિમાં દોરડું શિરોલંબ સાથે જે ખૂણો બનાવે છે તે શોધો (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$,દોરડાનું દળ અવગણો).

જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય,તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળને $A$ આગળ એક દ્રઢ આધાર પરથી દોરડા વડે લટકાવવામાં આવ્યું છે. બિંદુ $B$ પર બીજું દોરડું બાંધેલું છે અને તેને $F$ બળ વડે સમક્ષિતિજ દિશામાં ખેંચવામાં આવે છે. જો સંતુલન સ્થિતિમાં દોરી $AB$ શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવતી હોય,તો દોરી $AB$ માં તણાવ કેટલું હશે?

Difficult
View Solution

એક પદાર્થ ઘણા બળોની અસર હેઠળ સંતુલનમાં છે. દરેક બળની કાર્યરેખા અલગ છે. જરૂરી લઘુત્તમ બળોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એક પદાર્થ બે બળો $\vec{F}_1 = 2\hat{i} - 5\hat{j}$ અને $\vec{F}_2 = 3\hat{i} - 4\hat{j}$ ની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. વધારાના ત્રીજા બળ $\vec{F}_3$ ની અસર હેઠળ તેનો વેગ અચળ બનશે,જે નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo